Mobile

Otla

Run your society from
your phone

Otla brings collections, accounts, gate entry, member records, and group decisions into one simple app - for the office, and for every member.

તમારી સોસાયટી હવે
તમારા ફોન માં

ઓટલા એપમાં કલેક્શન, એકાઉન્ટ્સ, ગેટ એન્ટ્રી, સભ્ય રેકોર્ડ્સ અને ગ્રુપ નિર્ણયોનો સરળ એપમાં સમાવેશ કરેલ છે. — ઓફિસ માટે અને દરેક સભ્ય માટે.

Mobile

Otla

Every payment tracked,
automatically

Members see exactly what they owe and what they've paid, with receipts for every entry. No more "did I already pay this month?" phone calls to the office.

દરેક પેમેન્ટ હવે ટ્રેક થશે,
ઓટોમેટિક

તમે કેટલા આપ્યા છે. તમારા કેટલા બાકી છે, હવે બધુજ તમારા ફોનમાં, હવે આના માટે ઓફિસમાં ફોન કરવાની જરૂર નથી. તમે ફોન માં થી જ પેમેન્ટ ની રસીદ કાઢી શકો છો.

Mobile

Otla

Guest entry without a
register

Members send a code straight to their guest on WhatsApp. The gate checks it and lets them in No phone calls, no names written in a book.

મહેમાનોએ એન્ટ્રી
હવેથી ચોપડામાં કરવાની નથી.

સભ્યો સીધા તેમના મહેમાનને WhatsApp પર એક QR કોડ મોકલે છે. ગેટ ઉપર સ્કેન થશેે અને તેમને જવા દેશે.- કોઈ ફોન કોલ્સ નહીં, કોઈ નામ ચોપડામાં લખવાનું નહિ.

Mobile

Otla

Accounts that balance
themselves

Income, expenses, and surplus for the year, calculated automatically as entries are made, so the committee always knows where things stand.

ખાતાઓ જે એકાઉન્ટિંગ ના નિયમો પ્રમાણે
ઑટોમેટિક ડેબિટ અને ક્રેડિટ થાય છે.

જયારે એન્ટ્રીઓ કરવામાં આવે ત્યારે જ આપમેળે વાર્ષિક હિસાબ, ખર્ચ અને સરપ્લસ - ગણતરી થઇ જાય છે. એકાઉન્ટિંગ ના નિયમો પ્રમાણે બેલેન્સ શીટ બને છે. તેથી સોસાયટી હંમેશા જાણે છે કે પરિસ્થિતિ શું છે.

Mobile

Otla

Decisions the whole
group can vote on

Put a question to every house — one vote each — and see the result as it comes in. Useful for anything from a repair budget to a festival plan.

સોસાયટી નાં નીર્ણયો હવે બધાંની
સમંતિ થી લેવાશે.

સોસાયટીનો પ્રશ્ન મૂકો - દરેક ઘરમાંથી એક મત - અને પરિણામ જાહેર છેલ્લે. સમારકામ બજેટથી લઈને તહેવારની યોજના સુધી કોઈપણ બાબતમાં ઉપયોગી.

Mobile

Otla

And the rest of what an
office needs

Member lists, house transfers, bookings, a visitor register, staff passes, and an important-numbers directory — all in one place.

સોસાયટી ની જરૂરિયાતની
દરેક વસ્તુ

સભ્યોની યાદી, ઘર ટ્રાન્સફર, બુકિંગ, મુલાકાતી રજિસ્ટર, સ્ટાફ પાસ અને મહત્વપૂર્ણ નંબરોની ડિરેક્ટરી, લેટર હેડ પ્રિન્ટ, NOC - બધું એક જ જગ્યાએ.

Otla

Built for any group that manages
dues and decisions together

Otla serves any society type — not just housing.

એપાર્ટમેન્ટ, રો-હાઉસ, બંગ્લોઝ, બિઝનેસ ઓફિસ બિલ્ડીંગ કોઈપણ પ્રકાર હોય. આ એપ
લેણાં અને નિર્ણયોનું એકસાથે સંચાલન કરે છે.

Apartments & housing societies

Maintenance collection, gate entry, accounts, and notices for the whole society.

Residential complexes Row-House

Multiple buildings, one office view - dues, visitors, and bookings kept in one place.

Business offices & associations

Membership dues, shared expenses, and group decisions, without the paperwork.

Contact for pricing

Pricing depends on the number of houses or members in your society.
Message us on WhatsApp and we'll work it out with you.

Otla

WhatsApp: +91735 46430

© 2026 Otla. All rights reserved.